એક વાર સરદારજી એક શોરૂમ માં ઘુસી ગયા.
" આ ફ્રિજ નો ભાવ શું છે? "
" એ વેચવાનું નથી, સરદારજી " દુકાનદાર બોલ્યો.
સરદારજી ને ખોટું લાગી ગયું. આતો અમારી મજાક ઉડાવતો લાગે છે. બીજી વાર ધોત્યું પહેરણ પહેરી પાઘડી ઉતારી નવા વેશ માં આવ્યા.
" આ ફ્રિજ ની પ્રાઈઝ શું છે? "
" એ વેચવાનું નથી, સરદારજી. "
ત્રીજી વખત સરદારજીએ એનાથીય સારો વેશ લઈ પાછો એ જ સવાલ પુછ્યો.
" તમને મેં બે વખત તો કહ્યું, એ વેચવાનું નથી તોય તમે નવા નવા વેશમાં એ જ સવાલ પુછો છો?"
સરદારજી કહે " આમાં તો મને મારી પત્ની પણ નથી ઓળખી શકતી તો તમને કેમ ખબર પડી ગઈ.
" એ તો સાવ સરળ છે. કારણ કે એક તો આ વેચવાનું નથી તમે એક જ મને વારંવાર પુછો છો અને બીજું આ ફ્રિજ નહિ વોશિંગ મશીન છે." દુકાનદાર બોલ્યો.

No comments:
Post a Comment